જો કોઈ વ્યક્તિને તહજ્જુદમાં ઊઠવા પર ભરોસો હોય તો તેના માટે અફઝલ એ છે કે તહજ્જુદની નમાઝ પછી વિત્ર પઢે, અને જો ભરોસો ન હોય તો ઈશાની સુન્નતો સાથે જ પઢી લેવું જરૂરી છે. (અહમ મસાઈલ / જીલ્દ: ૬ / સફા: ૮૪)
એક મોટી કંપનીના ગેટ સામે એક પ્રખ્યાત સમોસાની દુકાન હતી. લંચ ટાઇમમાં અવારનવાર કંપનીના કર્મચારીઓ ત્યાં આવીને સમોસા ખાતા હતા. એક દિવસ કંપનીના એક મેનેજર, સમોસા ખાતા ખાતા સમોસાવાળા સાથે મજાકના મૂડમાં આવી ગયા.
મેનેજર સાહેબે સમોસાવાળાને કહ્યું: "યાર શાહિદ! તમારી દુકાન તમે ખૂબ સારી રીતે સેટ કરી છે, પણ શુ...