admin
30 November, 2024
યઝીદ બિન મલિક એક ઉમયયદ ખલીફા હતા, તેઓ નવા ખલીફા હતા જે ઉમર બિન અબ્દુલ અઝીઝ પછી આવ્યા હતા. એક દિવસ તેઓ કહેવા લાગ્યા, "કોણ કહે છે કે બાદશાહોને ખુશીઓ નસીબ નથી થતી...? હું આજનો દિવસ ખુશી સાથે વિતાવીને બતાવીશ, હવે હું જોઉં છું કે કોણ મને રોકે છે...?"
તેમને કહેવામાં આવ્યું, "આજકાલ બળવો (બગાવત) થઈ રહ્યો...