દુનિયામાં સાત કામ ખૂબ જ મુશ્કેલ છે:-
* મરઘાને લિપસ્ટિક લગાવવી
* મચ્છરની માલિશ કરવી
* કીડીને કિસ (ચુંબન) કરવું
* ઊંટનું ગળું દબાવવું
* હાથીને ખોળામાં બેસાડવો
* ઉંદરની આંખોમાં સુરમો આંજવો, અને...
તમારા લોકો પાસેથી LIKE ની આશા રાખવી! 😏😁😁😂😂
દુનિયામાં સાત કામ ખૂબ જ મુશ્કેલ છે:-
* મરઘાને લિપસ્ટિક લગાવવી
* મચ્છરની માલિશ કરવી
* કીડીને કિસ (ચુંબન) કરવું
* ઊંટનું ગળું દબાવવું
* હાથીને ખોળામાં બેસાડવો
* ઉંદરની આંખોમાં સુરમો આંજવો, અને...
તમારા લોકો પાસેથી LIKE ની આશા રાખવી! 😏😁😁😂😂