ગાંડો: "મેં એક વિધવા સાથે લગ્ન કર્યા. તેની જુવાન દીકરી સાથે...
Ummah Post
20 May, 2025

ગાંડો: "મેં એક વિધવા સાથે લગ્ન કર્યા. તેની જુવાન દીકરી સાથે મારા પિતાએ લગ્ન કરી લીધા. આ રીતે મારા પિતા મારા જમાઈ બની ગયા અને મારી દીકરી મારી માતા બની ગઈ. પછી તેમના ઘરે એક દીકરીનો જન્મ થયો, એટલે તે મારી બહેન થઈ, પરંતુ હું તેની નાનીનો પતિ હતો એટલે તે મારી દોહિત્રી (નવાસી) પણ થઈ. આ રીતે મારો દીકરો પોતાની દાદીનો ભાઈ બની ગયો અને હું મારા જ દીકરાનો ભાણો બની ગયો!" 🤯🥴

ડોક્ટર: "લાગે છે તું મને પણ ગાંડો કરીને જ જંપીશ!" 🤓🤏🏻

Share this article
કૌમની ગફલત અને બરબાદી પર મૌલાના અબુલ કલામ આઝાદનું દર્દ
લેખો

કૌમની ગફલત અને બરબાદી પર મૌલાના અબુલ કલામ આઝાદનું દર્દ

આહ! કોઈ નથી, બધા ગુમરાહ (ભટકી) થઈ ગયા; બધા નકામા નીકળ્યા, બધા ગફલતમાં ડૂબી ગયા, બધા પર મોતની ઊંઘ છવાઈ ગયા; બધાએ એક જ સરખી હલાકત (વિનાશ) નો ઘૂંટડો પી લીધો, બધા એક જ પ્રકારની તબાહીઓ પર તૂટી પડ્યા; બધાએ ખુદાને છોડી દીધો, બધાએ તેની મહોબ્બતથી મોઢું ફેરવી લીધું, બધાએ તેના સંબંધને કલંકિત કરી દીધો; બધા પારક...