"જ્યારે માણસ પોતાની જીદ, ઘમંડ અને અહંકારના કવચમાં બંધ થઈ જાય...
Ummah Post
6 June, 2025

"જ્યારે માણસ પોતાની જીદ, ઘમંડ અને અહંકારના કવચમાં બંધ થઈ જાય છે, ત્યારે સત્યનો પ્રકાશ પણ તેના હૃદય સુધી પહોંચી શકતો નથી. જ્ઞાન (ઇલ્મ) ત્યારે જ અસર કરે છે જ્યારે હૃદય નમવા માટે તૈયાર હોય, અને શીખનાર વ્યક્તિ પોતાની જાતને ખાલી (નમ્ર) અનુભવે. પરંતુ જ્યારે કોઈ માત્ર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા પર જ ઉતરી આવે, ત્યારે તે સત્યને નહીં, પણ માત્ર પોતાના અહંકારને જીતાડે છે અને આ રીતે જ્ઞાન, બુદ્ધિ અને સમજણ બધું જ હારી જાય છે."

Share this article
ઘી ચોર કર્મચારી
લેખો

ઘી ચોર કર્મચારી

એક માણસ કરિયાણાની એક દુકાનમાં નોકરી કરતો હતો. તે કોઈને કોઈ બહાને દુકાનમાંથી કંઈક ને કંઈક ચોરી કરતો રહેતો હતો. દુકાનનો માલિક ખૂબ જ સદગુણી (ખુશ અખ્લાક) અને ઈમાનદાર માણસ હતો. સમય પસાર થતો ગયો અને દસ-બાર વર્ષ વીતી ગયા. અલ્લાહે માલિકને ખૂબ બરકત આપી અને તેની દુકાન શહેરની સૌથી મોટી દુકાન બની ગઈ. રોજની લ...