ક્યારેક સ્મિત પણ કરી લો: 😇
છોકરીએ નમાઝ પઢી અને લગ્ન માટે દુઆ (પ્રાર્થના) માંગવા લાગી તો શરમ આવી ગઈ, કહેવા લાગી: "યા અલ્લાહ, હું મારા માટે કંઈ નથી માંગતી, બસ મારી અમ્મીને એક સુંદર જમાઈ આપી દે." 🫣
દુઆ કબૂલ થઈ અને તેની નાની બહેનના લગ્ન થઈ ગયા! 😜😜