બીજાઓને નુકસાન પહોંચાડ્યા વિના,
તેમને બદનામ કર્યા વિના,
તે...
Ummah Post
9 June, 2025

બીજાઓને નુકસાન પહોંચાડ્યા વિના,

તેમને બદનામ કર્યા વિના,

તેમના પ્રત્યે હસદ (ઈર્ષ્યા) રાખ્યા વિના,

તેમની સાથે ગૂંચવાયા (ઝઘડ્યા) વિના,

> તેમનાથી આગળ નીકળી જવાની કળા શીખો.

*‏وَمِن شَرِِّ حَاسِدٍ إِذَا حَسَدَ•`*

અને જ્યારે કોઈ ઈર્ષ્યા કરનારની ઈર્ષ્યા મને નુકસાન પહોંચાડવા આવે,

તો હે અલ્લાહ, મને તારા આશ્રય (રક્ષણ)માં રાખજે. આમીન યા રબ્બુલ આલમીન.

Share this article
ઇલ્મનો મંશૂર: શરઈ જ્ઞાનના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ ઘોષણાપત્ર અને શિખામણ (ભાગ બે)
લેખો

ઇલ્મનો મંશૂર: શરઈ જ્ઞાનના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ ઘોષણાપત્ર અને શિખામણ (ભાગ બે)

બિસ્મિલ્લાહ; રબ્બી યસ્સિર વ અઇન! (અલ્લાહના નામથી; હે મારા રબ, આસાની કર અને મદદ કર!) નોંધ: આ મંશૂર (ઘોષણાપત્ર)ના મુખાતિબ (સંબોધિત લોકો) માત્ર ઉલૂમે શરીઅત (ઇસ્લામિક શાસ્ત્ર)ના તલબા (વિદ્યાર્થીઓ) જ છે. ઇલ્મે શરઈને અલ્લાહ તઆલાએ 'કવલે થકીલ' (એક ભારે અને વજનદાર વાત) જાહેર કરી છે. આ બહુ ભારે વસ્તુ છે...