જો ક્યારેય તમે નિરાશ થઈ રહ્યા હોવ 😔, તો એકવાર અરીસો જોઈ લો...
Ummah Post
10 June, 2025

જો ક્યારેય તમે નિરાશ થઈ રહ્યા હોવ 😔, તો એકવાર અરીસો જોઈ લો 🙂, પછી તમારા માતા-પિતાને જુઓ ☺.

જ્યારે તેઓ તમારા જેવા સંતાન હોવા છતાં પણ નિરાશ નથી થયા, તો પછી તમે કેમ નિરાશ થઈ રહ્યા છો? 😏🙄😂😝😝

Share this article
એક ઇલ્મી લતીફો (જ્ઞાનવર્ધક રમુજ)
લેખો

એક ઇલ્મી લતીફો (જ્ઞાનવર્ધક રમુજ)

એક શિયા મહિલા વિદ્વાન (આલિમા) મને કહેવા લાગ્યા, "ઇબ્રાહીમ (અલયહિસ્સલામ) શિયા હતા." મેં પૂછ્યું, "કેવી રીતે?" તેમણે કહ્યું, "وَإِنَّ مِنْ شِيعَتِهِ لَإِبْرَاهِيمَ [83] (સૂરહ અસ-સાફ્ફાત), અનુવાદ: 'અને બેશક ઇબ્રાહીમ તેમના શિયા (અનુયાયીઓ) માંથી હતા.'" મેં કહ્યું, "તો પછી તમે આ વાત પણ માની જશો." તેમણે...