🌴🌴🌴🌴🌴🌴🌴🌴
શહાદતનો દિવસ (યૌમ-એ-શહાદત)
🌴 ત્રીજા ખલીફા, અમીરુલ મોમિનીન હઝરત ઉસ્માન-એ-ગની (રઝીઅલ્લાહુ અન્હુ).
🔖 બાર વર્ષ સુધી ખિલાફત શાસન પર રહીને, ૧૮ ઝિલહિજ્જા શુક્રવારના દિવસે, રોઝાની હાલતમાં, આશરે ૮૨ વર્ષની લાંબી ઉંમરે અત્યંત મઝલૂમિયત (અત્યાચાર) સાથે શહીદ કરવામાં આવ્યા.
🌴🌴🌴🌴🌴🌴🌴🌴