*દસ વસ્તુઓ દસ વસ્તુઓને ખાઈ જાય છે.*

૧. તૌબા (પશ્ચાતાપ) ગુ...
Ummah Post
15 June, 2025

*દસ વસ્તુઓ દસ વસ્તુઓને ખાઈ જાય છે.*

૧. તૌબા (પશ્ચાતાપ) ગુનાહને ખાઈ જાય છે.

૨. જૂઠ રિઝ્ક (રોજી-રોટી) ને ખાઈ જાય છે.

૩. ગીબત (પીઠ પાછળ બુરાઈ કરવી) અમલ (પુણ્ય/સારા કાર્યો) ને ખાઈ જાય છે.

૪. ગમ (દુઃખ/ચિંતા) આયુષ્ય (ઉંમર) ને ખાઈ જાય છે.

૫. સદકા (દાન) બલા (મુસીબત) ને ખાઈ જાય છે.

૬. ગુસ્સો અક્કલ (બુદ્ધિ) ને ખાઈ જાય છે.

૭. પશેમાની (અફસોસ/સંકોચ) સખાવત (ઉદારતા) ને ખાઈ જાય છે.

૮. તકબ્બુર (અભિમાન) ઇલ્મ (જ્ઞાન) ને ખાઈ જાય છે.

૯. નેકી બદી (બુરાઈ) ને ખાઈ જાય છે.

૧૦. અદ્લ (ન્યાય) ઝુલ્મ (અત્યાચાર) ને ખાઈ જાય છે.

Share this article
હઝરત હુસૈન (ર.અ.) અને એક ગામવાસી વચ્ચે બોધદાયક સંવાદ
લેખો

હઝરત હુસૈન (ર.અ.) અને એક ગામવાસી વચ્ચે બોધદાયક સંવાદ

એક ગામવાસી (દેહાતી) હઝરત હુસૈન બિન અલી (રઝિયલ્લાહુ અન્હુ) પાસે ગયો, તેમને સલામ કર્યા અને તેમની પાસે પોતાની જરૂરિયાત (હાજત) પૂરી કરવા વિનંતી કરી. તેણે કહ્યું, "મેં આપના નાના (હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) પાસેથી સાંભળ્યું છે, તેમણે ફરમાવ્યું કે જ્યારે તમે કોઈની પાસે પોતાની હાજતની માંગણી કરો,...