*લોકો કહે છે કે સત્ય કડવું હોય છે પરંતુ હકીકત એ છે કે સત્ય પોતે તકલીફદાયક નથી હોતું, પણ તેને રજૂ કરવાનો અંદાજ અને અવાજનો લહેકો જો કડક હોય તો તે બીજાને ખૂંચે છે. સત્ય બોલો પણ એવી રીતે કે દિલ પણ જીતી લો અને વાતની અસર પણ થાય_,*
Ummah Post