એક માલિકે પોતાના નોકરને મોડા આવતા ગુસ્સામાં કહ્યું:
"અબે ઘુ...
Ummah Post
22 July, 2025

એક માલિકે પોતાના નોકરને મોડા આવતા ગુસ્સામાં કહ્યું:

"અબે ઘુવડ (ઉલ્લુ) ક્યાં રહે છે?"

નોકર: "જનાબ! માળામાં."

માલિક: "ગધા!"

નોકર: "હુઝૂર ધોબીને ત્યાં."

માલિક: "બેવકૂફ, નાલાયક!"

નોકર (માસૂમિયતથી): "જનાબ! મને આ પ્રાણીની ખબર નથી કે તે ક્યાં રહે છે." 😂😂😂😂😂😂😂

Share this article
હઝરત થાનવી રહમતુલ્લાહ અલયહિ ફરમાવે છે:
લેખો

હઝરત થાનવી રહમતુલ્લાહ અલયહિ ફરમાવે છે:

મુદર્રિસીન (શિક્ષકો) એ સમજવું જોઈએ કે દરેક વિદ્યાર્થી (તાલિબે ઇલ્મ) ને આખું અરબી ભણાવવું જરૂરી નથી, જેનામાં યોગ્યતા (મુનાસબત) જુઓ અને સાચી સમજણ (ફહમે સલીમ) મેળવો, તેને બધી કિતાબો ભણાવી દો, અને જેને યોગ્યતા ન હોય અથવા સાચી સમજણ ન હોય, તેને જરૂરત મુજબના મસાઈલ (ધાર્મિક નિયમો) ભણાવીને કહી દો કે જાઓ દુનિ...