દુનિયા અલ્લાહની છે, રિઝ્ક (રોજી-રોટી) અલ્લાહ તરફથી છે, અને મુસ્તકબિલ (ભવિષ્ય) અલ્લાહના હાથમાં છે, એટલા માટે તમારા તમામ મામલાઓ અલ્લાહને સુપુર્દ (હવાલે) કરી દો.🌿
હઝરત દાઊદ બિન રશીદ (રહ.) ફરમાવે છે: મુલ્કે શામ (સીરિયા) માં બે સુંદર અને ઈબાદત કરનારા યુવાનો રહેતા હતા. વધુ પડતી ઈબાદત અને તકવા-પરહેઝગારી (પવિત્રતા) ના કારણે તેમને 'સબીહ' અને 'મલીહ' ના નામે પોકારવામાં આવતા હતા.
તેમણે પોતાનો એક પ્રસંગ કંઈક આ રીતે વર્ણવ્યો: એક વખત અમને ભૂખે ખૂબ જ પરેશાન કર્યા. મેં...