દોસ્તીનો મકામ (સ્થાન) આપણને કુરાને શીખવ્યો છે... 🤌🏻✨
કે...
Ummah Post
2 August, 2025

દોસ્તીનો મકામ (સ્થાન) આપણને કુરાને શીખવ્યો છે... 🤌🏻✨

કે નેક (સદાચારી) લોકોની દોસ્તી સિવાય દરેક દોસ્તી કયામતના દિવસે દુશ્મનીમાં બદલાઈ જશે... 💔🥹

એ જ રીતે હસન બસરી રહમતુલ્લાહી અલયહિ નું કથન છે; 🌸✍🏻

" استكثروا في اصدقاء المؤمنين فان له شفاعة يوم القيامة"

"એટલે કે તમે વધુમાં વધુ મોમિન (વિશ્વાસુ) દોસ્તો બનાવો એટલા માટે કે તેઓ કયામતના દિવસે શિફારિશ (ભલામણ) કરશે." 🫶🏻🎀🕊️

Share this article
જ્ઞાનમાં લીન રહેવાના અદ્ભુત અને રસપ્રદ પ્રસંગો
લેખો

જ્ઞાનમાં લીન રહેવાના અદ્ભુત અને રસપ્રદ પ્રસંગો

સલફે સાલિહીન (નેક પૂર્વજો), મુહદ્દિસીન (હદીસના વિદ્વાનો) અને ફુકહા (ન્યાયશાસ્ત્રીઓ) પર ઇલ્મ (જ્ઞાન) માં વ્યસ્ત રહેવાનો કેટલો બધો પ્રભાવ હતો, તેનો અંદાજો નીચે આપેલા અજીબોગરીબ અને રસપ્રદ પ્રસંગો પરથી લગાવી શકાય છે: (૧) ઇમામ અબુ અલ-અબ્બાસ મુહમ્મદ બિન યાકૂબ અલ-અસમ વિશે ઇમામ નૈશાપુરી ફરમાવે છે કે હું...