એક ડોક્ટર અને એક એન્જિનિયર બંને એક જ છોકરી સાથે લગ્ન કરવા માંગતા હતા.
ડોક્ટર દરરોજ છોકરીને એક લાલ ગુલાબ આપતો હતો,
અને એન્જિનિયર દરરોજ છોકરીને એક સફરજન આપતો હતો.
એક દિવસ છોકરીએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું:
"પ્રેમ અને મહોબ્બતમાં લાલ ગુલાબનો અર્થ તો સમજાય છે, પણ પ્રેમમાં સફરજનનું શું કનેક્શન છે?"
એન્જિનિયરે કહ્યું: "કારણ કે...
દરરોજ એક સફરજન ખાવું હંમેશા ડોક્ટરથી દૂર રાખે છે (An apple a day keeps the doctor away)!"
😀😀