"હું જાણું છું કે દિલાસાના બધા શબ્દો મળીને પણ દિલમાં પડેલા એ...
Ummah Post
26 August, 2025

"હું જાણું છું કે દિલાસાના બધા શબ્દો મળીને પણ દિલમાં પડેલા એક કાણાને પૂરી શકતા નથી; તો પછી તમારા દિલની શું હાલત હશે જે ચાળણી જેવું છે, જેના દરેક કાણામાંથી કોઈ વહાલું (અઝીઝ) પસાર થઈને ચાલ્યું ગયું."

- અધમ શરકાવી (أدهم شرقاوي)

Share this article
રાજા અને ફકીર: એક બોધદાયક પ્રસંગ
લેખો

રાજા અને ફકીર: એક બોધદાયક પ્રસંગ

આ એ સમયની વાત છે જ્યારે દુનિયામાં રાજાશાહી (બાદશાહત) અસ્તિત્વમાં હતી અને કેટલાય માઈલો સુધી ફેલાયેલા રાજ્યો પર અલગ-અલગ પરિવારોનું શાસન હતું. આ જ સમયગાળાના એક રાજા પર કુદરત મહેરબાન થઈ અને તેના એક બુદ્ધિશાળી વજીર તથા બહાદુર સેનાપતિ (સિપાહ સાલાર) ના પ્રતાપે તેનું સામ્રાજ્ય વિસ્તરતું ગયું. આ રાજાના પડોશી...