પચ્ચીસ વર્ષ પછી બરેલવી આલીમ આ પીરના ફઝાઈલ (ગુણગાન) વર્ણવી રહ...
Ummah Post
3 September, 2025

પચ્ચીસ વર્ષ પછી બરેલવી આલીમ આ પીરના ફઝાઈલ (ગુણગાન) વર્ણવી રહ્યા હશે: "એકવાર હઝરતે ગુસ્લ (સ્નાન) કરવાનો ઈરાદો કર્યો હતો, તો સમુદ્ર પોતે ચાલીને આવી ગયો હતો." 😂😃😆😝

Share this article
ઈમાન કેટલી મોટી નેમત છે
લેખો

ઈમાન કેટલી મોટી નેમત છે

હઝરત મૌલાના પીર ઝુલ્ફીકાર અહમદ નક્ષબંદીએ એક કિસ્સો સંભળાવ્યો કે 1994માં જ્યારે સમરકંદ જવાની તક મળી, ત્યારે જામિયા મસ્જિદ સમરકંદમાં જુમાનો ખુતબો (પ્રવચન) આપ્યો. જુમાની નમાઝ પછી કેટલાક યુવાનો મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, "હઝરત! તમે અમારા ઘરે પધારો, અમારા માતાજી તમને મળવા માંગે છે." મેં માફી માંગત...