"હે ઝફર! તેને માણસ ન સમજતા, પછી તે ગમે એટલો બુદ્ધિશાળી અને ચ...
Ummah Post
21 September, 2025

"હે ઝફર! તેને માણસ ન સમજતા, પછી તે ગમે એટલો બુદ્ધિશાળી અને ચતુર કેમ ન હોય,

જેને વૈભવ (સુખ) માં ખુદાની યાદ ન રહી, અને જેને ક્રોધ (ગુસ્સા) માં ખુદાનો ડર ન રહ્યો!

— બહાદુર શાહ ઝફર (સ્વર્ગસ્થ)"

Share this article
50 રૂપિયાવાળો ફોટો
લેખો

50 રૂપિયાવાળો ફોટો

એક ફોટોગ્રાફરે પોતાની દુકાનની બહાર એક બોર્ડ લગાવેલું હતું, જેના પર નીચે મુજબની ત્રણ વાતો લખેલી હતી: "વીસ રૂપિયામાં તમે જેવા છો, તેવો ફોટો પડાવો. ત્રીસ રૂપિયામાં તમે જેવું વિચારો છો, તેવો ફોટો પડાવો. અને, પચાસ રૂપિયામાં તમે લોકોની સામે જેવા દેખાવા માંગો છો, તેવો ફોટો પડાવો." મૃત્યુ સમયે તે ફોટોગ...