રસૂલ-એ-મુજ્તબા કહો, મોહમ્મદ મુસ્તફા કહો,
ખુદા પછી બસ તેઓ જ...
Ummah Post
21 October, 2025

રસૂલ-એ-મુજ્તબા કહો, મોહમ્મદ મુસ્તફા કહો,

ખુદા પછી બસ તેઓ જ છે, પછી એનાથી વધુ શું કહીએ!

શરીઅતનો આ આગ્રહ છે કે ખાતમુલ-અમ્બિયા (અંતિમ પયગંબર) કહો,

મોહબ્બતની આ માંગ છે કે મહેબૂબ-એ-ખુદા (અલ્લાહના પ્રિય) કહો!

Share this article
'તન્બીહુલ ગફિલીન' ના બોધપાઠ અને હિકાયતો
લેખો

'તન્બીહુલ ગફિલીન' ના બોધપાઠ અને હિકાયતો

❶ એક ઝાહિદ (તપસ્વી) નો કિસ્સો વર્ણવાયેલ છે કે તેઓ રોટલી વિના માત્ર શાકભાજી અને નમક વગેરે ખાઈ લેતા હતા. કોઈકે પૂછ્યું, "બસ તમે આના પર જ ગુજારો કરો છો?" તેમણે ફર્માવ્યું, "હું મારી દુનિયા જન્નત (સ્વર્ગ) માટે બનાવી રહ્યો છું અને તું તેને બૈતુલ ખલા (શૌચાલય) માટે બનાવે છે. એટલે કે, તું સ્વાદિષ્ટ ભોજન ખાઈ...