*"‏أسمـع مـن العقّـال حتـى تستفيـد*
*وابعد عـن الجهّال قـدر...
Ummah Post
5 April, 2026

*"‏أسمـع مـن العقّـال حتـى تستفيـد*

*وابعد عـن الجهّال قـدر المستطاع*

*يدلّك العاقل ...على الرأي السديد*

*ويـدلّك الجاهل على درب الضياع."*

"બુદ્ધિશાળી લોકોનું સાંભળો જેથી તમને ફાયદો થાય,

અને અજ્ઞાનીઓથી જેટલું થઈ શકે એટલું દૂર રહો.

બુદ્ધિશાળી માણસ તમને... સાચી સલાહનો રસ્તો બતાવે છે,

અને અજ્ઞાની માણસ તમને વિનાશ (ભટકવાના) ના માર્ગ પર દોરી જાય છે."

Share this article
હઝરત થાનવી રહમતુલ્લાહ અલયહિ ફરમાવે છે:
લેખો

હઝરત થાનવી રહમતુલ્લાહ અલયહિ ફરમાવે છે:

મુદર્રિસીન (શિક્ષકો) એ સમજવું જોઈએ કે દરેક વિદ્યાર્થી (તાલિબે ઇલ્મ) ને આખું અરબી ભણાવવું જરૂરી નથી, જેનામાં યોગ્યતા (મુનાસબત) જુઓ અને સાચી સમજણ (ફહમે સલીમ) મેળવો, તેને બધી કિતાબો ભણાવી દો, અને જેને યોગ્યતા ન હોય અથવા સાચી સમજણ ન હોય, તેને જરૂરત મુજબના મસાઈલ (ધાર્મિક નિયમો) ભણાવીને કહી દો કે જાઓ દુનિ...