"આ દુનિયા એવી છે જેણે યૂસુફ અલયહિસ્સલામ ને નજીવી કિંમતે વેચી...
Ummah Post
11 October, 2024

"આ દુનિયા એવી છે જેણે યૂસુફ અલયહિસ્સલામ ને નજીવી કિંમતે વેચી દીધા, ઇબ્રાહીમ અલયહિસ્સલામ ને આગમાં ફેંકી દીધા, મૂસા અલયહિસ્સલામ ને દર-બદર (ભટકવા માટે મજબૂર) કર્યા અને મુહમ્મદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ પર તાઇફમાં પથ્થરો માર્યા. તમને શું લાગે છે કે આ દુનિયા તમને ખભા પર બેસાડશે??? ના, બિલકુલ નહીં. તેથી, આ દુનિયા અને દુનિયાના લોકોથી આશાઓ ન રાખશો; વિશ્વાસ રાખો કે જો તમે દુનિયાથી બે-રગબત (અલિપ્ત) થઈ જશો, તો તમારા અડધાથી વધુ દુઃખો ખતમ થઈ જશે." 🥺

Share this article
એક વલીની સાચી ભવિષ્યવાણી:
લેખો

એક વલીની સાચી ભવિષ્યવાણી:

હઝરત શાહ અબ્દુલ રહીમ સાહેબ સહારનપુરી, જેઓ મોટા સાહિબે કશ્ફ-ઓ-કરામાત (આધ્યાત્મિક રહસ્યો અને ચમત્કારો ધરાવતા) હતા, તેમનો એક પ્રસંગ ખૂબ જ પ્રખ્યાત છે કે પંજાબથી હકીમ નૂરુદ્દીન સારવારના અર્થે હઝરત શાહ સાહેબ પાસે આવ્યા... હઝરતે તેમને ફરમાવ્યું કે "હકીમ સાહેબ! પંજાબમાં કાદિયાન નામની કોઈ જગ્યા છે, ત્યાંથી...