પોતાની જાતને એવા દરેક ગુનાહથી બચાવો જે તમારી અને તમારી દુઆઓ...
Ummah Post
By Abdur
11 October, 2024

પોતાની જાતને એવા દરેક ગુનાહથી બચાવો જે તમારી અને તમારી દુઆઓ વચ્ચે આવીને ઉભો રહી જાય છે. યાદ રાખો કે, જ્યાં સુધી તમે ગુનાહોની જિંદગી જીવતા રહેશો, ત્યાં સુધી તમારી દુઆઓ કબૂલાતનો દરજ્જો પ્રાપ્ત કરી શકશે નહીં.

Share this article
દુઃખી ન થાઓ કારણ કે...
લેખો

દુઃખી ન થાઓ કારણ કે...

એક દિવસ મૌલાના રૂમી (રહમતુલ્લાહ અલૈહ) પોતાના ઘરે પધાર્યા અને જોયું કે તેમનો દીકરો ઉદાસ બેઠો છે. તેમણે પૂછ્યું, "દીકરા, કેમ ઉદાસ છે?" તો દીકરાએ જવાબ આપ્યો, "કંઈ નથી." આના પર મૌલાના રૂમી (રહ.) બહાર ગયા અને વરુની ચામડી (ખાલ) ઓઢીને આવ્યા અને ડરાવવા માટે ગુરકવા લાગ્યા. આ જોઈને તેમનો દીકરો હસી પડ્યો, ત...