*હે અલ્લાહ*

*અલ્લાહ અમને તારી એવી મહોબ્બત (પ્રેમ) આપ... જ...
Ummah Post
22 October, 2024

*હે અલ્લાહ*

*અલ્લાહ અમને તારી એવી મહોબ્બત (પ્રેમ) આપ... જેનું પલ્લું હંમેશા ભારે જ રહે... દુનિયાની કોઈપણ વસ્તુ, કોઈપણ ઇન્સાન, કોઈપણ દુઃખ, કોઈપણ ખુશી, અહીં સુધી કે આપણા પોતાના નફ્સ (જીવ) ની સામે પણ, બસ તારી જ મહોબ્બત હાવી રહે. અલ્લાહ અમારા દિલમાં તારી મહોબ્બતને દરેક વસ્તુની મહોબ્બત કરતાં વધારી દે...*

Share this article
ઇલ્મે નાફે (લાભદાયક જ્ઞાન) ની નિશાનીઓ
લેખો

ઇલ્મે નાફે (લાભદાયક જ્ઞાન) ની નિશાનીઓ

એક સવાલ મનમાં પેદા થાય છે કે ઇલ્મે નાફે (લાભ આપનારા જ્ઞાન) ની અલામત (નિશાની) શું હોય છે? જી હા, નફો (લાભ) આપનારું જ્ઞાન પણ હોય છે. નબી અલૈહિસ્સલામે આપણને દુઆ શીખવાડી છે: "હે અલ્લાહ! હું એવા જ્ઞાનથી તારી પનાહ માંગું છું જે લાભ ન આપતું હોય." તેથી ઇલ્મે નાફેની બે અલામતો (નિશાનીઓ) છે. પહેલી નિશાની: બ...