..., હે અલ્લાહ! મને સકારાત્મક વિચાર (પોઝિટિવ થિંકિંગ), રોશન...
Ummah Post
6 November, 2024

..., હે અલ્લાહ! મને સકારાત્મક વિચાર (પોઝિટિવ થિંકિંગ), રોશન મગજ, શાંત મગજ, નમ્ર સ્વભાવ, નરમ લહેજો, મીઠી વાણી, સુંદર શબ્દો, લાગણીઓમાં સંતુલન, સ્વાસ્થ્ય અને સુખાકારી, સૌભાગ્ય અને ખુશનસીબી, નેક નામના, મહોબ્બત અને લોકપ્રિયતા, ઈર્ષ્યા અને બૂરું ઈચ્છનારાઓથી રક્ષણ, વહાલાઓની સલામતી, ચમકતો ચહેરો, બાહ્ય આકર્ષણ, વફાદાર સાથીઓ, મહેરબાન વાલીઓ (સરપરસ્ત), તકવા અને પરહેઝગારી (પવિત્રતા) અને હુસ્ન-એ-ખાતમા (સારો અંત) એટલે કે દુનિયા અને આખિરતની સુંદર અને સરળ ખૈર વ ભલાઈઓ અતા ફરમા🤲🏻)✨♥️___*

Share this article
એક માતાનો અતૂટ ઈમાન
લેખો

એક માતાનો અતૂટ ઈમાન

શાયરે ખત્મે નબુવ્વત સૈયદ અમીન ગીલાની (રહમતુલ્લાહ અલૈહ) પોતાના જેલનો કિસ્સો બયાન કરતાં કહે છે: "એક દિવસ જેલનો સિપાહી આવ્યો અને મને કહ્યું કે તમને ઓફિસમાં સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ બોલાવી રહ્યા છે. હું ઓફિસ પહોંચ્યો તો જોયું કે પૂજ્ય માતાજી મારી પત્ની અને દીકરા સલમાન ગીલાની સાથે બેઠા છે, જેની ઉંમર તે...