જ્યારે તમે તમારા દિલમાં કઠોરતા, શરીરમાં નબળાઈ અને રોજી-રોટી...
Ummah Post
7 November, 2024

જ્યારે તમે તમારા દિલમાં કઠોરતા, શરીરમાં નબળાઈ અને રોજી-રોટી (રિઝ્ક) માં અછત જુઓ, ત્યારે સમજી લો કે તમે નકામી (વ્યર્થ) વાતચીત કરી છે!

- માલિક બિન દીનારؒ

🤍💫💯

Share this article
એવી નમાઝ હવે કોણ પઢશે?
લેખો

એવી નમાઝ હવે કોણ પઢશે?

વર્ણવાય છે કે ઇસામ બિન યુસુફ, હઝરત હાતિમ અસમ રહમતુલ્લાહ અલૈહની મજલિસમાં આવ્યા અને તેમના પર વાંધો ઉઠાવવા (એતરાઝ કરવા) ચાહતા હતા. તેથી ઇસામે હાતિમને કહ્યું: "હે અબુ અબ્દુર્રહમાન!" (આ હાતિમની કૂન્યત એટલે કે ઉપનામ છે) "આપ નમાઝ કઈ રીતે અદા કરો છો?" હાતિમ રહમતુલ્લાહ અલૈહે તેમની તરફ ધ્યાન આપીને ફરમાવ્યું:...