નિકાહ માટે પત્ની - ઝિના (વ્યભિચાર) માટે ગર્લફ્રેન્ડ.
નિકાહ જાયઝ લાગણીઓની પૂર્તિ માટે - ઝિના હવસના સંતોષ માટે.
નિકાહ સુન્નતે રસૂલ - ઝિના શેતાનનું કૃત્ય.
નિકાહ કરનાર મુસ્લિમોમાંથી છે - ઝિના કરનાર શેતાનમાંથી છે.
નિકાહથી અસ્તિત્વની સલામતી - ઝિનાથી બરબાદી.
નિકાહથી હયા (લાજ) - ઝિનાથી બેહયાઈ (નિર્લજ્જતા).
નિકાહ પર મુબારકબાદી - ઝિના પર ફિટકાર (લાનત).
નિકાહ કરનાર સુન્નતનો અનુયાયી - ઝિના કરનાર કાફિરોનો સાથી.
નિકાહ સ્વાસ્થ્યની નિશાની - ઝિના કરનારા એઇડ્સ (AIDS) નો ભોગ.
નિકાહ કરનાર રહમતના છાંયડામાં - ઝિના કરનાર અઝાબ (શિક્ષા)ની લપેટમાં.
નિકાહથી ઇજ્જત સુરક્ષિત - ઝિનાથી આબરૂ બરબાદ.
નિકાહનો આદેશ - ઝિનાની નજીક પણ ન જાઓ.
નિકાહથી સ્ત્રીનું રક્ષણ - ઝિના સ્ત્રીની વિટંબણા (અપમાન).
નિકાહ કરનાર માટે દુઆઓ - ઝિના કરનાર માટે સજાઓ.
અપરિણિત માટે કોરડા અને પરિણિત માટે સંગસાર (પથ્થરોથી મારી નાખવું).
નિકાહથી રબ રાજી - ઝિનાથી રબની નારાજગી.