ફેસબુક: "હું બધાને જાણું છું."  
ગૂગલ: "મારી પાસે બધું જ છે...
Ummah Post
11 November, 2024

ફેસબુક: "હું બધાને જાણું છું."

ગૂગલ: "મારી પાસે બધું જ છે."

વોટ્સએપ: "કામ તો બધાના હું જ આવું છું."

ઇન્ટરનેટ: "મારા વગર તમે બધા નકામા છો."

મોબાઇલ: "બાપ તો તમારા બધાનો હું છું!"

🔌 ચાર્જર: "અવાજ નીચે..." 🤫😂

Share this article
સહાબા ઇકરામ (રઝિ.) ના હુબ્બે-નબી (નબી પ્રત્યેના પ્રેમ) ની એક ખાસ દલીલ
લેખો

સહાબા ઇકરામ (રઝિ.) ના હુબ્બે-નબી (નબી પ્રત્યેના પ્રેમ) ની એક ખાસ દલીલ

આપણામાંથી કોઈ પણ માણસની જુવાની જ્યારે ઢળવા લાગે છે અને તે આધેડ ઉંમર તરફ વધવા લાગે છે, ત્યારે સામાન્ય રીતે વાળ સફેદ થવાનું શરૂ થાય છે. જ્યારે વાળ સફેદ થવાનું હજુ શરૂ જ થયું હોય, ત્યારે જો કોઈ માણસને પૂછવામાં આવે કે તમારા શરીરમાં કેટલા વાળ સફેદ છે? તો બહુ મુશ્કેલ છે કે તે ગણતરી સાથે જણાવી શકે કે આટલા...