*•═༻◉•📚﷽🌹•◉༺═•*

"આપણી પ્રગતિના માર્ગમાં સૌથી મોટો અવરોધ...
Ummah Post
11 November, 2024

*•═༻◉•📚﷽🌹•◉༺═•*

"આપણી પ્રગતિના માર્ગમાં સૌથી મોટો અવરોધ એ છે કે લોકો સૌથી લાયક (કાબિલ) અને બુદ્ધિશાળી વ્યક્તિની વાત નથી માનતા, પરંતુ જે સૌથી ઊંચા અવાજે બોલે છે તેની વાત માની લે છે, ભલે તે અજ્ઞાની (જાહિલ) કેમ ન હોય."

•═༻◉•🌹ઉર્દૂ અદબ📚•◉༺═•*

Share this article
યહૂદીના શિષ્યો: એક કટાક્ષ વાર્તા
લેખો

યહૂદીના શિષ્યો: એક કટાક્ષ વાર્તા

એક યહૂદીએ રશિયા છોડીને ઈઝરાયેલમાં સ્થાયી થવાની પરવાનગી લીધી અને રશિયાથી રવાના થયો. એરપોર્ટ પર જ્યારે તેના સામાનની તલાશ લેવામાં આવી, ત્યારે તેમાંથી લેનિનનું એક પૂતળું મળી આવ્યું. ઇન્સ્પેક્ટરે પૂછ્યું: "આ શું છે?" યહૂદીએ કહ્યું: "સાહેબ, તમે ખોટો સવાલ કર્યો! તમારે પૂછવું જોઈતું હતું કે 'આ કોણ છે?'...