એક પ્રખ્યાત કહેવત છે કે, "જો વાત ચાંદી છે, તો મૌન સોનું છે."...
Ummah Post
12 November, 2024

એક પ્રખ્યાત કહેવત છે કે, "જો વાત ચાંદી છે, તો મૌન સોનું છે."

પરંતુ નિશ્ચિતપણે, દરેક મૌન સોનેરી હોતું નથી.

મૌનના નિયમો આ મુજબ છે:

જૂઠ સાંભળીને મૌન રહેવું: એ કાયરતા છે.

ઉદાસીના સમયે મૌન: એ ગરિમા (અભિમાન/માન) છે.

કસોટીના સમયે મૌન રહેવું: એ ડહાપણ (વિવેક) છે.

ગપસપના સમયે મૌન: એ વાક્‌પટુતા (વકતૃત્વ કળા) છે.

જીત્યા પછીનું મૌન: એ નમ્રતા છે.

સત્યની સાક્ષી આપતી વખતે મૌન: એ વિશ્વાસઘાત છે.

ગુસ્સાના સમયે મૌન: એ તાકાત છે.

નિર્ણય લેવાના સમયે મૌન: એ ખચકાટ છે.

Share this article
પિતાનો ઉપદેશક જવાબ
લેખો

પિતાનો ઉપદેશક જવાબ

અબુલ કલામ કહે છે: એક રાત્રે જમવાના સમયે મારી માતાએ શાક અને બળેલી રોટલી મારા પિતાની સામે મૂકી દીધી. હું પિતાની પ્રતિક્રિયાની રાહ જોતો રહ્યો કે કદાચ તેઓ ગુસ્સો કરશે, પરંતુ તેમણે ખૂબ જ શાંતિથી ભોજન લીધું અને સાથે જ મને પૂછ્યું કે આજે સ્કૂલમાં મારો દિવસ કેવો રહ્યો? મને યાદ નથી કે મેં શું જવાબ આપ્ય...