નવું સંશોધન (રિસર્ચ)
સરદાર સાયન્ટિસ્ટે એક માખીની પાંખો કાપી નાખી અને કહ્યું,
"ઊડી જા...!"
માખી ઊડી નહીં!
સરદારે લખ્યું: "પ્રયોગથી સાબિત થયું કે જો માખીની પાંખો કાપી નાખવામાં આવે, તો તે સાંભળી શકતી નથી!"
😂😂😂😂🤪