:) કેવો સાદો જમાનો હતો કે એક બ્રેકેટ અને બે ટપકાં : ) કરીને હસી લેતા હતા,
હવે તો ઇમોજીસે એવી મુસીબત ઊભી કરી દીધી છે કે હસવાનું પણ પંદર પ્રકારનું થઈ ગયું છે.
🤓😄😁😆😂😅🤣🙃🙂☺️😊😍🤩🥰🙃
અને પરિસ્થિતિની વિડંબના તો જુઓ કે શરમાવાનું વ્યક્ત કરવા માટે માત્ર
🙈🙈🙈 "વાંદરો" જ ઉપલબ્ધ છે. 😂
*🤓🤓 અનોખું સ્મિત 🤓🤓*