કાશ! જેમને આપણે ચાહીએ છીએ તેઓ હંમેશા આપણી સાથે રહે, અથવા જ્ય...
Ummah Post
15 November, 2024

કાશ! જેમને આપણે ચાહીએ છીએ તેઓ હંમેશા આપણી સાથે રહે, અથવા જ્યારે તેઓ વિદાય લે ત્યારે આપણે પણ તેમની સાથે વિદાય થઈ જઈએ.

કેટલીય રાતો વીતી ગઈ અને તેમની યાદો મારી સાથે રહી, દિલ ગમગીન (ઉદાસ) છે, અને આંખો ભીની છે.

જ્યારે પણ હું એ લોકોની ધરતી પર પહોંચ્યો જેમને પ્રેમ કર્યો હતો, પહેલા આંખોમાંથી આંસુ વહે છે, પછી શરીર પર બુંદો પડે છે.

😔💔

Share this article
શાંત પક્ષી અને ધૈર્ય (સબ્ર) નો પાઠ
લેખો

શાંત પક્ષી અને ધૈર્ય (સબ્ર) નો પાઠ

હઝરત સુલેમાન અલયહિસ્સલામના સમયમાં એક માણસે એક સુંદર પક્ષી ખરીદ્યું. તે જ્યારે કલરવ કરતું (ચહચહાતું) ત્યારે તેના અત્યંત મનમોહક અને મધુર અવાજથી તે માણસ ખૂબ ખુશ થતો, જાણે તે પક્ષીનો અવાજ ખૂબ જ સુરીલો અને પ્યારો હતો. એક દિવસ અચાનક તે પાંજરાની પાસે તેના જેવું જ બીજું એક પક્ષી આવ્યું અને પોતાની ભાષામાં...