"બેશક દિલ મુર્દા પણ થઈ જાય છે, અને જીવંત પણ; જ્યારે તે મુર્દ...
Ummah Post
17 November, 2024

"બેશક દિલ મુર્દા પણ થઈ જાય છે, અને જીવંત પણ; જ્યારે તે મુર્દા થઈ જાય, તો તેમને ફરાએઝ (ફરજિયાત ઇબાદત) અદા કરવામાં લગાવો;

પછી જ્યારે તે જીવંત થઈ જાય, તો દિલને નફલી આમાલ (સ્વૈચ્છિક ઇબાદત) તરફ રાગિબ કરો (પ્રેરિત કરો)!"

ઇમામ હસન બસરી રહીમહુલ્લાહ

(અઝ-ઝુહદ લિલ-ઇમામ અહમદ : 216/1)

Share this article
આખરી સફરનો પોકાર: મોતની તૈયારીનો એક બોધપાઠ
લેખો

આખરી સફરનો પોકાર: મોતની તૈયારીનો એક બોધપાઠ

સાલેહીન (નેક લોકો) માંથી એક વ્યક્તિ રોજ રાત્રે શહેરની દીવાલ પર ઊભા રહીને આ અવાજ લગાવતો હતો, "ચાલો, કાફલાના ચાલવાનો સમય આવી ગયો છે". જ્યારે તેમનું અવસાન (ઇન્તેકાલ) થઈ ગયું, ત્યારે શહેરના શાસક (હાકિમ) ને આ અવાજ સંભળાયો નહીં. તપાસ કરવા પર ખબર પડી કે તેમનું અવસાન થઈ ગયું છે, તો અમીરે (શાસકે) આ શાયરી (અશ...