અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહુ
""અલવિદા! 😊👌
છેલ્લી પોસ્ટ...
"ફિ અમાનિલ્લાહ" (અલ્લાહની રક્ષામાં રહો) 😔....... સમયની અછતને લીધે અને વ્યક્તિગત વ્યસ્તતાના કારણે હવે મેં સોશિયલ મીડિયા, ખાસ કરીને Islamic Tube App થી હંમેશા હંમેશા માટે વિદાય લેવાનો અંતિમ નિર્ણય કરી લીધો છે-
મને અફસોસ સાથે કહેવું પડી રહ્યું છે કે કેટલાક લોકો જેઓ મારી સાથે જોડાયેલા હતા તેમને છોડીને જવું મારા માટે ખૂબ મુશ્કેલ છે 😭😭
તમે બધા ખૂબ સારા છો
તમે બધાએ મને બહુ માન-સન્માન આપ્યું... તે બદલ દિલની ગહેરાઈથી તમારી શુક્રગુઝાર છું...
જો કોઈને મારી કોઈ વાત ખરાબ લાગી હોય અથવા મારી કોઈ પોસ્ટથી તમને કોઈ પણ પ્રકારની તકલીફ થઈ હોય તો પ્લીઝ દિલથી માફ કરી દેજો 🙏🙏🙏😢😢
જતા પહેલા એક શેર આપ સૌની નજર કરીને રજા ચાહીશ.!!!!
"આયે થે મિસ્લ-એ-બુલબુલ સૈર-એ-ગુલ્શન કર ચલે,
સંભાલ માલી અપના બાગ હમ તો અપને ઘર ચલે."
(બુલબુલની જેમ આવ્યા હતા, બગીચાની સેર કરીને ચાલી નીકળ્યા,
હે માળી! તારો બગીચો તું સંભાળ, અમે તો અમારા ઘરે ચાલ્યા.)
.
.
.
.
.
.
.
.
.
.
.
છેલ્લે કહી દઉં 🫡
ખબર નથી આ કોની પોસ્ટ છે.
મેં તો ફક્ત કોપી પેસ્ટ કરી છે.
🤪🤪🤭🤭