*બિચારા પુરુષો, હંમેશા વંચિત (મહરૂમ) રહ્યા* 😥

જ્યારે જન્...
Ummah Post
21 November, 2024

*બિચારા પુરુષો, હંમેશા વંચિત (મહરૂમ) રહ્યા* 😥

જ્યારે જન્મ લે છે, ત્યારે અભિનંદન માતાને મળે છે 😜🤣😂

જ્યારે લગ્ન થાય છે, ત્યારે વખાણ કન્યા (દુલ્હન) ના થાય છે 🤪😜🤣

જ્યારે મરી જાય છે, ત્યારે વીમાની રકમ પત્નીને મળે છે 😍😜🤪😂

અને હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે એક વ્યક્તિએ સો વાર રક્તદાન (બ્લડ ડોનેટ) કરીને નવો રેકોર્ડ બનાવ્યો, પણ બ્લડ બેંકવાળાઓએ તેની પત્નીને સન્માનિત કરી આ કહીને કે— "આભાર મહોતરમાં! તમે એમનું લોહી ન પીધું, એટલે જ તો અમે લઈ શક્યા." 🤣😂

Share this article
તલાકનું કારણ...??
લેખો

તલાકનું કારણ...??

કહેવાય છે કે એક અરબી વ્યક્તિએ (اعرابی) તેની પત્નીને તલાક આપી દીધા. કેટલાક લોકો તેની પાસે પૂછવા અને કારણ જાણવા આવ્યા કે તેણે તલાક કેમ આપ્યા? તેણે કહ્યું: "તે હજુ ઇદ્દત (عدت) માં છે, હજી સુધી તે મારી પત્ની છે અને મને તેની સાથે ફરી સંબંધ જોડવાનો (રુજૂ કરવાનો) અધિકાર છે. જો હું તેની ખામીઓ તમારી સામે જાહ...