*ત્રણ દિવસ ઇન્ટરનેટ બંધ રહેવાના ફાયદા:* 

1: પરિવારના સભ્ય...
Ummah Post
29 November, 2024

*ત્રણ દિવસ ઇન્ટરનેટ બંધ રહેવાના ફાયદા:*

1: પરિવારના સભ્યો સાથે મુલાકાત થઈ, ખૂબ જ સારા લોકો છે.

2: વિસ્તારમાં કેટલાક નવા મિત્રો સાથે મુલાકાત થઈ જેઓ ઘણા વર્ષોથી પડોશમાં રહેતા હતા પરંતુ ક્યારેય મુલાકાત થઈ ન હતી.

3: ઘરમાં માતા સાથે ઘરના કામોમાં મદદ કરી, બદલામાં ઘણી બધી દુઆઓ (આશીર્વાદ) મળી.

4: પોતાની ગેલેરીને દિવસમાં બે-ત્રણ વાર ઓપન કરીને તેમાંથી નકામી વસ્તુઓ ડીલીટ કરી.

5: પોતાના ભવિષ્ય વિશે વિચારવાની તક મળી ગઈ.

Share this article
સાજિશ હોય તો આવી!
લેખો

સાજિશ હોય તો આવી!

એક માણસ પોતાની પત્નીને લઈને એક ધાર્મિક વિદ્વાન (આલિમ) પાસે આવ્યો અને કહેવા લાગ્યો: "હઝરત સાહેબ! આ મારી પત્ની છે, તેના પર અચાનક કોઈ વળગાડનો હુમલો થયો છે, કદાચ જીન સવાર થયો છે." જ્યારે ઈમામ સાહેબે દમ-દુરૂદ (દુઆ) કર્યો તો જીન વાતો કરવા લાગ્યો. હઝરત સાહેબ: "અત્યારે ને અત્યારે બહાર નીકળ, નહિતર હું....