ખલીલ બિન અહમદ રહમતુલ્લાહ અલયહને પૂછવામાં આવ્યું: "ઝુહદ (સંતો...
Ummah Post
4 December, 2024

ખલીલ બિન અહમદ રહમતુલ્લાહ અલયહને પૂછવામાં આવ્યું: "ઝુહદ (સંતોષ/વૈરાગ્ય) શું છે?"

તેમણે ફરમાવ્યું: "જ્યાં સુધી (પોતાની પાસે) હાજર વસ્તુનું મૂલ્યાંકન ન કરી લે, ત્યાં સુધી ગેરહાજર (જે નથી તેની) ઈચ્છા ન રાખે!"

Share this article
પવિત્ર કઠિયારાની કરામત અને ઈમાનનો નૂર
લેખો

પવિત્ર કઠિયારાની કરામત અને ઈમાનનો નૂર

હઝરત દાઊદ બિન રશીદ (રહ.) ફરમાવે છે: મુલ્કે શામ (સીરિયા) માં બે સુંદર અને ઈબાદત કરનારા યુવાનો રહેતા હતા. વધુ પડતી ઈબાદત અને તકવા-પરહેઝગારી (પવિત્રતા) ના કારણે તેમને 'સબીહ' અને 'મલીહ' ના નામે પોકારવામાં આવતા હતા. તેમણે પોતાનો એક પ્રસંગ કંઈક આ રીતે વર્ણવ્યો: એક વખત અમને ભૂખે ખૂબ જ પરેશાન કર્યા. મેં...