શું તમે જાણો છો કે જો તમે એક વાસણમાં 100 કાળી કીડીઓ અને 100...
Ummah Post
25 December, 2024

શું તમે જાણો છો કે જો તમે એક વાસણમાં 100 કાળી કીડીઓ અને 100 લાલ કીડીઓ નાખી દો તો કંઈ નહીં થાય..?

પરંતુ જો તમે વાસણને જોરથી હલાવો છો તો કીડીઓ એકબીજાને મારવાનું શરૂ કરી દે છે.

લાલ કીડીઓ કાળી કીડીઓને પોતાની દુશ્મન સમજે છે અને કાળી કીડીઓ લાલ કીડીઓને પોતાની દુશ્મન સમજે છે.

અસલી દુશ્મન એ છે જે વાસણને હલાવે છે.

આજકાલ આપણા સમાજમાં પણ એવું જ થઈ રહ્યું છે. એટલા માટે એકબીજા પર હુમલો કરતા પહેલા વિચારવું જોઈએ કે વાસણ કોણ હલાવી રહ્યું છે!

એકબીજા પર હુમલો કરતા પહેલા (વાસણ હલાવનારની) ઓળખ ચોક્કસ કરો.

Share this article
દિવાલ પર પિતાના હાથના નિશાન.
લેખો

દિવાલ પર પિતાના હાથના નિશાન.

અબ્બાજી વૃદ્ધ થઈ ગયા હતા અને ચાલતા ચાલતા દીવાલનો સહારો લેતા હતા. પરિણામે દીવાલોનો રંગ ખરાબ થવા લાગ્યો, જ્યાં પણ તેઓ અડકતા ત્યાં દીવાલો પર તેમની આંગળીઓના નિશાન છપાઈ જતા હતા. મારી પત્નીને જ્યારે ખબર પડી તો તે અવારનવાર ગંદી દેખાતી દીવાલો વિશે મારી પાસે ફરિયાદ કરતી. એક દિવસ માથામાં દુખાવો થઈ રહ્યો હત...