જે સારું લાગે છે તેને ધ્યાનથી ન જુઓ, ક્યાંક એવું ન બને કે કો...
Ummah Post
29 December, 2024

જે સારું લાગે છે તેને ધ્યાનથી ન જુઓ, ક્યાંક એવું ન બને કે કોઈ બુરાઈ (ખામી) નીકળી આવે.

જે ખરાબ લાગે છે તેને ધ્યાનથી જુઓ, શક્ય છે કે કોઈ *ખૂબી (સારી બાબત)* નજરે પડી જાય.

-----------------------------------

Share this article
એક વિદ્વાનની હૃદયદ્રાવક વાર્તા
લેખો

એક વિદ્વાનની હૃદયદ્રાવક વાર્તા

તેથી હું તમને એક અદભુત અને ઇબ્રત નાક (બોધદાયક) કિસ્સો (હિકાયત) સંભળાવું છું જે મેં મૌલાના ફતહ મોહમ્મદ સાહેબ રહમતુલ્લાહ અલયહ પાસેથી સાંભળ્યો હતો. મૌલાના ફરમાવે છે કે શેખ દહાન (તેલના વેપારી) જે મક્કા મુકર્રમાના એક મોટા આલિમ (વિદ્વાન) હતા, તેમણે ફરમાવ્યું કે મક્કા મુકર્રમામાં એક આલિમનું અવસાન થયું અને...