"અલ્લાહ પાસે માંગવાનું ક્યારેય ન છોડો;
અલ્લાહે તો ઇબ્લીસ (શૈતાન) ને પણ આપી દીધું, જે તેણે માંગ્યું;
તમે ભલે પોતાને ગમે એટલા ગુનેગાર (પાપી) સમજતા હોવ, અલ્લાહને પોકારવાનું ક્યારેય ન છોડો!"
— ઇમામ સુફયાન બિન ઉયયના રહમતુલ્લાહ અલયહ
(શુઅબુલ ઈમાન લિલ બયહકી : 53/2)