*પોતાના પર સૌથી વધુ ગર્વ ત્યારે અનુભવાયો😜😛😛😛😛*

*જ્યા...
Ummah Post
8 January, 2025

*પોતાના પર સૌથી વધુ ગર્વ ત્યારે અનુભવાયો😜😛😛😛😛*

*જ્યારે પરીક્ષામાં કંઈ આવડતું નહોતું.*

*અને પાછળથી શિક્ષકે કહ્યું.*

*સીધા બેસો, પાછળવાળો જોઈ રહ્યો (નકલ કરી રહ્યો) છે,😇😄😄😄😜🤭*

*કસમથી છાતી ગજગજ ફૂલી ગઈ*

😂🤣😂😂😂😂😂😅

Share this article
અવિચારી શબ્દોનું ઝેર અને સંબંધોની બરબાદી
લેખો

અવિચારી શબ્દોનું ઝેર અને સંબંધોની બરબાદી

એક સહેલીએ બીજી સહેલીને પૂછ્યું, "બાળક જન્મવાની ખુશીમાં તમારા પતિએ (શૌહરે) તમને શું ભેટ (તોહફો) આપી???" સહેલીએ કહ્યું, "કંઈ પણ નહીં!!!!" તેણે સવાલ કરતાં પૂછ્યું, "શું આ સારી વાત છે??? શું તેમની નજરમાં તમારી કોઈ કિંમત નથી???" શબ્દોનો આ ઝેરી બોમ્બ ફેંકીને તે સહેલી બીજી સહેલીને પોતાની જ ચિંતા અ...