✍ અહલે દિલ (ધર્મપરાયણ લોકો) ના દિલને હલાવી દેનારા અશ્આર (શેર...
Ummah Post
13 January, 2025

✍ અહલે દિલ (ધર્મપરાયણ લોકો) ના દિલને હલાવી દેનારા અશ્આર (શેર)!

રહીને દુનિયામાં બશર (મનુષ્ય) ને યોગ્ય નથી ગફલત (બેદરકારી),

મૌત (મૃત્યુ) નું ધ્યાન પણ લાઝીમ (જરૂરી) છે કે હર આન (દરેક પળ) રહે.

જે બશર આવે છે દુનિયામાં એવું કહે છે કઝા (મૌત),

હું પણ પાછળ ચાલી આવું છું જરા ધ્યાન રહે.

(આ અશ્આર હઝરત હકીમુલ ઉમ્મત હઝરત થાનવી ؒ ની ખાનકાહમાં લખેલા હતા)

ટેલિગ્રામ ચેનલ ઇસ્લામી અશ્આર ⬇️

https://t.me/IslamicUrduPoetry

Share this article
નાના બાળકો સાથે પણ જૂઠું બોલવાની મનાઈ – હદીસના પ્રકાશમાં એક પાઠ
લેખો

નાના બાળકો સાથે પણ જૂઠું બોલવાની મનાઈ – હદીસના પ્રકાશમાં એક પાઠ

નબી અકરમ (સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ) એ નાના બાળકો સાથે પણ જૂઠું બોલવાની મનાઈ ફરમાવી છે. એવામાં, હઝરત અબ્દુલ્લાહ બિન આમિર (રઝીઅલ્લાહુ અન્હુ) ફરમાવે છે કે આનહઝરત (સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ) અમારા મકાનમાં પધારેલા હતા, મારી માતાએ (મારી તરફ બંધ મુઠ્ઠી લંબાવીને) કહ્યું: "અહીં આવ! હું તને આપીશ" (જેમ માતાઓ બા...