અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ
આજની રાત લૈલાતુલ બરાઅહ (શબ-એ-બરાત) છે.
1. સલાતુલ તૌબાની 2 રકાત પઢીને ગુનાહોની માફી માંગો.
2. કંઈક સદકો (દાન) કરો.
3. બધાને દિલથી માફ કરી દો.
3. પોતાના દિલને કદૂરત (વેરભાવ) અને બુગ્ઝ (દ્વેષ) થી સાફ કરી લો.
4. કલિમા તૈય્યિબા 100 વાર, ઇસ્તિગફાર 100 વાર અને દુરુદ શરીફ 100 વાર પઢો.
5. જિંદગીભર ઇખ્લાસ (નિષ્ઠા), એતદાલ (સંતુલન), દલાયલ (પુરાવાઓ) અને તસલ્સુલ (નિરંતરતા) સાથે અકાયદ (ધાર્મિક માન્યતાઓ) પર કામ કરવાની અને તેના પર જાન વ માલ પેશ કરવાની નીયત (ઈરાદો) કરો.
(આ પૈગામને આગળ જ્યાં સુધી પહોંચાડી શકો ત્યાં સુધી પહોંચાડીને મારો બોજ હલકો કરો).
વસ્સલામ
મોહતાજે દુઆ, મોહમ્મદ ઇલ્યાસ ઘુમ્મન
15 શબાન 1446 હિજરી
13 ફેબ્રુઆરી 2025 ઇસ્વી