કેટલીક દુઆઓ લફ્ઝોના લિબાસમાં નથી આવતી
અને ન તો અલ્ફાઝના પહે...
Ummah Post
21 March, 2025

કેટલીક દુઆઓ લફ્ઝોના લિબાસમાં નથી આવતી

અને ન તો અલ્ફાઝના પહેરવેશમાં...

બસ રબની રૂબરૂ (સામે)....

સજદાઓમાં ડસકાંઓ (સસકિઓ) દ્વારા પેશ કરવામાં આવે છે...!!

અને પછી ...

ઇત્મીનાન-એ-કલ્બ (દિલનો સંતોષ/સુકૂન) મળી જાય છે. ❣️

કારણ કે વાત કાતિબ-એ-તકદીર (તકદીર લખવા વાળા) ને સંભળાવી દેવામાં આવી હોય છે,

અને તે શ્રેષ્ઠ ફેંસલો કરનાર છે...!! 🤍

~ــــــــــــــــــــــــــــــــــــــــــــــــــــــ~

Share this article
જ્ઞાની અને વૈદકું
લેખો

જ્ઞાની અને વૈદકું

થોડા દિવસો પહેલા દાંતમાં અસહ્ય દુખાવો હતો, હું તરત જ ડોક્ટર પાસે ગયો. પહેલા તો ખબર પડી કે લિસ્ટ ફૂલ થઈ ગયું છે અને ડોક્ટર આનાથી વધુ દર્દીઓને ચેક કરતા નથી. ઘણી આજીજી અને વિનંતી કર્યા પછી મોટી મુશ્કેલીથી છેલ્લે નંબર મળ્યો. ડોક્ટરે ચેક કર્યું અને પહેલા તો દાંતમાં થોડા ઈન્જેક્શન આપ્યા, પછી હાથમાં પક્...