*જાહિલ (અજ્ઞાની) માત્ર એ જ નથી હોતો જે અશિક્ષિત હોય, જાહિલ એ...
Ummah Post
24 March, 2025

*જાહિલ (અજ્ઞાની) માત્ર એ જ નથી હોતો જે અશિક્ષિત હોય, જાહિલ એ પણ હોય છે જેણે ડિગ્રીઓના ઢગલા કરી રાખ્યા હોય પરંતુ પોતાના ઝર્ફ (દિલ/ક્ષમતા) માં વુસઅત (વિશાળતા), લહેજામાં નરમાશ અને સ્વભાવમાં ઇન્કિસારી (નમ્રતા) પેદા ન કરી શક્યો હોય.*

Share this article
નોકરી છોડવાના પાંચ કારણો
લેખો

નોકરી છોડવાના પાંચ કારણો

બાદશાહે ગુલામને પૂછ્યું: "તું નોકરી છોડીને કેમ જઈ રહ્યો છે?" ગુલામે કહ્યું: "તેના પાંચ કારણો (અસબાબ) છે." "પહેલું કારણ એ છે કે આપ બેઠા રહો છો, હું આપની સામે ઊભો રહું છું, જ્યારે જેની હું બંદગી (ભક્તિ) કરું છું, તે પોતાની નમાઝમાં પણ બેસવાનો હુકમ આપે છે." "બીજું કારણ એ છે કે આપ જ્યારે જમો છ...