મિર્ઝા ગાલિબ કહેતા હતા કે કેરીમાં બે ખૂબીઓ હોવી જોઈએ:
"પહેલ...
Ummah Post
28 April, 2025

મિર્ઝા ગાલિબ કહેતા હતા કે કેરીમાં બે ખૂબીઓ હોવી જોઈએ:

"પહેલી એ કે તે મીઠી હોય, અને બીજી એ કે તે વિપુલ પ્રમાણમાં (પુષ્કળ) હોય."

અલ્લામા ઇકબાલને 'લંગડો' કેરી ખૂબ પસંદ હતી. એકવાર જાણીતા શાયર અકબર ઈલાહાબાદીએ અલ્લામા ઇકબાલને ટપાલ દ્વારા લંગડી કેરીની ભેટ મોકલી, તો અલ્લામા ઇકબાલે પાર્સલની રસીદ પર આ યાદગાર પંક્તિ (મિસરો) લખીને મોકલી:

"અસર આ તારા એજાઝ-એ-મસીહાઈની (ચમત્કારની) છે અકબર,

અલાહાબાદથી લંગડો ચાલ્યો, અને લાહોર સુધી પહોંચ્યો."

તેથી કેરીઓ હોય,

ઢગલાબંધ હોય,

મફતની હોય,

અને ઠંડી હોય...

ખાલિકનો (ઈશ્વરનો) હેતુ એ જ હતો કે મખ્લૂક (સૃષ્ટિ) મજા લે,

એવી ચીજ બનાવી દીધી કે વૃદ્ધ માણસ પણ ચાવી લે.

કેરીની સીઝન આવી ગઈ છે, તેથી પોતાની સાથે અમારું પણ ખ્યાલ રાખજો! 😅

Share this article
અભ્યાસનો અનોખો ફાયદો
લેખો

અભ્યાસનો અનોખો ફાયદો

શેખ સલમાન અલ-ઔદા પોતાના પુસ્તક "ઝંઝાના" માં લખે છે કે: એક વખત મેં મારા શેખને ફરિયાદ કરી કે: મેં એક પુસ્તક વાંચ્યું પણ મને તેમાંથી કંઈ પણ યાદ રહ્યું નથી. તેથી તેમણે મને એક ખજૂર આપી અને ફરમાવ્યું: લો આ ચાવો! પછી મને પૂછ્યું: શું હવે તમે મોટા થઈ ગયા? મેં કહ્યું: ના, ફરમાવ્યું: પરંતુ આ ખજૂર તમારા શરીરમ...