લાખો સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી વપરાશકર્તાઓ માટે ખરાબ સમાચાર: સરકારે ઉચ્ચ જોખમની ચેતવણી જારી કરી
ભારત સરકારની સાયબર સુરક્ષા એજન્સી CERT-In એ મીડિયાટેક ચિપસેટ ધરાવતા સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી અને ઓડિયો ઉપકરણો માટે ઉચ્ચ જોખમી ચેતવણી જારી કરી છે. બેદરકારી વપરાશકર્તાઓને મોટું નુકસાન પહોંચાડી શકે છે, અ...