"જ્યારે આપણે અલ્લાહનું નથી સાંભળતા, ત્યારે તે આપણા હાથમાં બધું જ સોંપીને આપણને બે-સુકૂન (અશાંત) કરી દે છે. પછી તમારી પાસે બધું જ હોય છે પણ સુકૂન (શાંતિ) નથી હોતી. ❤️
'અલ્લાહની મહોબ્બત એ એકમાત્ર એવી મહોબ્બત છે
જેમાં જો તમે ડૂબી જશો તો નિજાત (મુક્તિ) પામશો.'
અલ્લાહની મહોબ્બત એ એકમાત્ર એવી મહોબ્બત છે
જેમાં જો તમે ડૂબી જશો તો નિજાત પામશો...!!
તમારા રબ સિવાય કોઈનાથી આશા ન રાખો."