રશિયન સાહિત્ય માનવ મનોવિજ્ઞાનની ઊંડાણ અને વાસ્તવિકતાને કારણે...
Ummah Post
11 June, 2025

રશિયન સાહિત્ય માનવ મનોવિજ્ઞાનની ઊંડાણ અને વાસ્તવિકતાને કારણે એક અનોખું સ્થાન ધરાવે છે.

• "જો તમે મારી તકલીફો પર પણ કબજો કરી લો... તો હું પહેલા જેવો માણસ નહીં રહું."

— ફ્યોદોર દોસ્તોયેવસ્કી (પુસ્તક: "ધ બ્રધર્સ કરમાઝોવ")

• "જે લોકો સામૂહિક દુર્ઘટનામાં ભેગા થાય છે, તેઓ અવારનવાર એકબીજા પ્રત્યે ઉદાસીનતા અનુભવે છે."

— એન્ટન ચેખવ (પુસ્તક: "ધ સીગલ")

• "યાદશક્તિની દુર્ઘટના એ છે કે આપણે જેને ભૂલી જવા માંગીએ છીએ, તે હંમેશા જીવંત રહે છે."

— દોસ્તોયેવસ્કી (પુસ્તક: "યાદોના ઉજાલામાં")

• "જ્યારે કોઈ તમને દગો આપે ત્યારે તમે માફ કરી શકો છો, પણ પછી ક્યારેય તેને તમારી નજીક આવવા ન દો."

— લીઓ ટોલ્સટોય (પુસ્તક: "અન્ના કારેનિના")

• "માણસને ત્યાં સુધી કોઈ સાજો ન કરી શકે જ્યાં સુધી તે પોતાના ભૂતકાળના પસ્તાવાને પોતાના હૃદય સરસો ચાંપી રાખે."

— દોસ્તોયેવસ્કી (પુસ્તક: "ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ")

• "શિયાળો તેમના માટે પણ એટલો જ નિર્દય હોય છે જેમની પાસે હૂંફાળી યાદો નથી, અને તેમના માટે પણ જેઓ યાદો લઈને જીવે છે."

— દોસ્તોયેવસ્કી (પુસ્તક: "ધ એટર્નલ હસબન્ડ")

• "પ્રેમની સૌથી સુંદર પળો એ હોય છે જે જુદાઈ પહેલા આવે છે."

— દોસ્તોયેવસ્કી (પુસ્તક: "નોટ્સ ફ્રોમ અંડરગ્રાઉન્ડ")

• "મારી જીત પર ન જાઓ, પણ એ હાર પર ધ્યાન આપો જેનાથી મેં જિંદગી શીખી છે."

— ચેખવ (પુસ્તક: "સખાલિન આઇલેન્ડ")

• "બારી પાસે બેસનારાઓ રસ્તાઓ વિશે કંઈ જાણતા નથી, બસ સપનામાં ખોવાયેલા રહે છે."

— મિખાઇલ લેર્મોન્ટોવ (પુસ્તક: "અ હીરો ઓફ અવર ટાઇમ")

• "એ વૃદ્ધ માણસ કરતાં વધુ ખરાબ કોઈ નથી જે પોતાના સપના પોતાના પુત્રને સોંપીને પોતે મહેમાન ખંડમાં સૂઈ જાય છે."

— દોસ્તોયેવસ્કી (પુસ્તક: "ધ બ્રધર્સ કરમાઝોવ")

Share this article
એક આશ્ચર્યજનક અને પ્રેરણાદાયી કિસ્સો
લેખો

એક આશ્ચર્યજનક અને પ્રેરણાદાયી કિસ્સો

એક તુર્ક મુસલમાન મસ્જિદ-એ-નબવી શરીફના આંગણામાં (અહાતામાં) ઊભા રહીને પોતાની આંખે જોયેલી ઘટના આ રીતે વર્ણવે છે: જું મસ્જિદ-એ-નબવીમાં ઊભો-ઊભો જોઈ રહ્યો હતો કે ચાર પોલીસવાળા કોઈની રાહ જોઈ રહ્યા છે. પછી એક વ્યક્તિ ત્યાં આવ્યો તો પોલીસવાળાઓએ દોડીને તેને કાબૂમાં કરી લીધો અને તેના હાથ બાંધી દીધા. નવયુવાન...