દિલ કેવી રીતે નરમ થાય છે?
=================
430 - ઇમામ અહમદને પૂછવામાં આવ્યું:
"ઓ અબુ અબ્દુલ્લાહ! દિલ કેવી રીતે નરમ થાય છે?" તેમણે ફરમાવ્યું: "હલાલ (ન્યાયી) ખાવાથી."
___________________________
430 - قيل للإمام ابن حنبل رحمه الله :
️يا أبا عبدالله! بم تلين القلوب؟ فقال: « بأكل الحلال »
[ હિલ્યત-ઉલ-ઔલિયા: 9/182 ]